malaika tested positive for covid 19 said jawani nikal jayegi
  • Home
  • Featured
  • PHOTOS: મલાઈકાની પોસ્ટની બધાએ મજા લીધી, લખ્યું-જલ્દી વેક્સીન શોધો, જવાની જતી રહેશે

PHOTOS: મલાઈકાની પોસ્ટની બધાએ મજા લીધી, લખ્યું-જલ્દી વેક્સીન શોધો, જવાની જતી રહેશે

 | 6:23 pm IST

બોલિવૂડ અભિનેત્રી અને મશહુર ડાન્સર મલાઈકા અરોરા હાલમાં કોરોનાથી પીડાઈ રહી છે અને આઈસોલેશનમાં છે. ગયા સોમવારે જ પોસ્ટ શેર કરીને તેણે માહિતી આપી હતી કે તે પણ આ મહામારીનો શિકાર બની ગઈ છે. સાથે જ તેણે એ પણ જણાવ્યું કે, કોરોના પ્રોટોકોલનું પાલન કરી રહી છે અને ઘરે જ આઈસોલેશનમાં છે. પરંતુ હવે મલાઈકાએ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક મજેદાર વાત શેર કરી છે અને જેનાં કારણે અભિનેત્રી ચર્ચામાં આવી છે. મલાઈકાએ પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં એક પોસ્ટ શેર કરી છે. જેમાં એણે લખ્યું કે કોઈ વેક્સીન શોધી નાંખો ભાઈ, નહીંતર મારી જવાની જતી રહેશે. હવે મલાઈકાની આ પોસ્ટ શેર થઈ અને લોકો મજા લઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન