malaikas-humshakale-actress-heena-dana-gets-viral-on-the-song
  • Home
  • Videos
  • Featured Videos
  • ‘ટિપ-ટિપ બરસા પાની’ સોંગ પર મલાઈકાની હમશકલ એક્ટ્રેસ હીનાનો ડાન્સ થયો વાયરલ

‘ટિપ-ટિપ બરસા પાની’ સોંગ પર મલાઈકાની હમશકલ એક્ટ્રેસ હીનાનો ડાન્સ થયો વાયરલ

 | 10:27 pm IST

સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારના ડાન્સ વિડિઓ વાયરલ થઈ રહ્યા છે. ઘણા ઓછા લોકો હોય છે જેમને ડાન્સ કરવો કે જોવો પસંદ નથી હોતો. સાચુ કહેવામાં આવે તો ડાંસ દ્વારા આપણે આપણી લાગણીઓ વ્યક્ત કરી શકીએ છીએ, અને શરીરમાં એક અલગ પ્રકારની સ્ફુર્તિ આવી જાય છે.

અમે તમને એવો વિડિઓ બતાવીશું જેમાં મલાઈકા અરોરાની હમશકલ હીના પાંચલ ‘ટિપ-ટિપ બરસા પાની’ ના સોંગ પર અદભૂત ડાંસ કર્યો છે.