ViralGirlનો નવો Video, નખરાળી અદામાં બોયફ્રેન્ડને કરી રહી છે ફર્લ્ટ - Sandesh
NIFTY 10,358.95 -38.50  |  SENSEX 33,746.13 +-98.73  |  USD 64.9900 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • ViralGirlનો નવો Video, નખરાળી અદામાં બોયફ્રેન્ડને કરી રહી છે ફર્લ્ટ

ViralGirlનો નવો Video, નખરાળી અદામાં બોયફ્રેન્ડને કરી રહી છે ફર્લ્ટ

 | 8:24 am IST

મલયાલમ એક્ટ્રેસીસ પ્રિયા પ્રકાશ વારિયરનો તાજેતરમાં બીજો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં તે પહેલાં કરતાં પણ વધુ ‘મારકણી’ અદામાં દેખાય રહી છે. આ વીડિયોમાં પ્રિયા પોતાના બોયફ્રેન્ડની સાથે ક્લાસરૂમમાં છે. અહીં બધાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે ત્યારે તે દૂર-દૂરથી નખરાળી પ્રિયા પોતાના બોયફ્રેન્ડને ફર્લ્ટ કરતી દેખાય રહી છે.