હાઇલા! મોડલનું થયું માલફંક્શન, દેખાઈ ગઈ ન્યૂડ રંગની પેન્ટી - Sandesh
NIFTY 10,360.40 -18.00  |  SENSEX 33,703.59 +-71.07  |  USD 64.7900 +0.58
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • હાઇલા! મોડલનું થયું માલફંક્શન, દેખાઈ ગઈ ન્યૂડ રંગની પેન્ટી

હાઇલા! મોડલનું થયું માલફંક્શન, દેખાઈ ગઈ ન્યૂડ રંગની પેન્ટી

 | 2:55 pm IST

હાલમાં યોજાઈ રહેલા 70મા કાન્સ ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર મોડલ બેલા હૈદીદ લાઇટ પિંક ગાઉનમાં પહોંચી તો ગઈ પણ માલફંક્શનને તેની બાજી બગાડી નાખી હતી. આ ફંક્શનમાં બેલા તેના સુપરહોટ લૂકના કારણે બધાના આકર્ષણનું કેન્દ્ર બની હતી પણ તે જ્યારે સીડી ચડી હતી ત્યારે લાંબા કટમાંથી તેનું ન્યૂડ રંગનું અંડરવેયર સ્પષ્ટ રીતે નજરે ચડી ગયું હતું. આ સમયે બેલાએ ગાઉન મેનેજ કરવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો પરંતુ સફળ રહી શકી નહોતી. જોકે, માલફંક્શનની પરવાહ કર્યા વિના બેલા મિત્રો સાથે વાત કરતી જોવા મળી હતી. 20 વર્ષીય બેલા અમેરિકાની ફેમસ ફેશન મોડલ અને સિંગર છે. ડિસેમ્બર 2016માં તેણે મોડલિંગ ઇન્ડસ્ટ્રીઝમાં મોડલ ઓફ ધ યર પસંદ કરાઇ હતી. ગયા વર્ષે પણ તે આ ફેસ્ટિવલમાં સુપરબોલ્ડ રેડ ડ્રેસમાં જોવા મળી હતી.