આ કારણે મલ્લિકા છે એકદમ ફિટ, 15 વર્ષથી કરી રહી છે આ કામ - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • આ કારણે મલ્લિકા છે એકદમ ફિટ, 15 વર્ષથી કરી રહી છે આ કામ

આ કારણે મલ્લિકા છે એકદમ ફિટ, 15 વર્ષથી કરી રહી છે આ કામ

 | 5:53 pm IST

ભલે મલ્લિકા શેરાવત આજકાલ ફિલ્મોમાં જોવા મળતી નથી પરંતુ તેની ફિટનેસ હજી પણ કમાલની છે. વધતી ઉંમરની અસર મલ્લિકા પર નથી થઇ રહી. વર્ષો પહેલા જ્યારે મલ્લિકાએ બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું તેવી જ અત્યારે લાગે છે. આ પાછળ એક ખાસ કારણ છે. તાજેતરમાં જ મલ્લિકાએ પોતાની ફિટનેસનું રહસ્ય ઉજાગર કર્યું હતું.

મલ્લિકા છેલ્લા 15 વર્ષથી સંપૂર્ણ શાકાહારી છે. તે નૉનવેજને પોતાનાથી દૂર રાખે છે. સાથે જ તે દરરોજ યોગા અને એક્સરસાઇઝ કરે છે. મલ્લિકા દૂધ અને દૂધની પ્રોડક્ટ્સ પણ આહારમાં લેતી નથી. મલ્લિકા શાકાહારી ભોજનનાં ફાયદા લોકોને સમજાવવા પોતાની દોસ્ત સાથે એક રેસ્ટોરેંટ ખોલવાની છે. મલ્લિકા દેશમાં ‘વેજેન મૂવમેન્ટ’ શરૂ કરવા માંગે છે.