mallika-sherawat-spotted-on-mumbai-airport-see-her-pictures
  • Home
  • Photo Gallery
  • એક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS

એક સમયની આ હોટ અભિનેત્રીને આજે તમે ઓળખી પણ નહીં શકો, જૂઓ PHOTOS

 | 7:55 pm IST

ફિલ્મોના પડદા પરથી ગાયબ જોવા મળતી અભિનેત્રી મલ્લિકા શેરાવત હાલમાં મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી. હાલમાં તે ન્યૂયોર્કમાં તેના બોયફ્રેન્ડ સાથે રહે છે. મલ્લિકા શેરાવત તેમની ફિલ્મ મર્ડરથી વધુ પ્રસિદ્ધ થઇ હતી. એક સમયની બોલીવુડની હોટ અભિનેત્રી મલ્લિકા આજે ફિલ્મના પડદાથી દૂર છે ત્યારે અત્યારે તેમને કોઇ જુએ તો ઓળખવી પણ મુશ્કેલ છે.