પુરુષે મહિલાને જાહેરમાં પીટી, લોકોએ ચૂપચાપ જોયો તમાશો
April 2, 2017 | 3:24 pm IST
મહિલાઓ ઉપર અત્યાચારના કિસ્સા ભારતમાં નવા નથી. રોજ મહિલા અત્યાચારના નવા કિસ્સાઓ સામે આવતા હોય છે. ધોળાજીમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેમાં પડોશમાં રહેતા પુરૂષ દ્વારા મહિલાને જાહેરમાં રસ્તા પર માર મારવાની ઘટના બની છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. કોઈ પણ દરકાર રાખ્યા વગર પુરુષ આ મહિલાને બિન્દાસ્ત પીટી રહ્યો છે, અને લોકો તેને તમાશો જોઈ રહ્યાં છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન