Man Catches Crocodile While Fishing then Happened This : Video Viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • માછલી પકડવા કાંટો ફેંક્યો પણ જે સામે આવ્યું તે જોઈને હ્યદય ધબકારો ચુકી જશે, Video

માછલી પકડવા કાંટો ફેંક્યો પણ જે સામે આવ્યું તે જોઈને હ્યદય ધબકારો ચુકી જશે, Video

 | 7:31 pm IST

સોશિયલ મીડિયા પર જાનવરોના વીડિયો ખુબ જ શેર કરવામાં આવે છે. કંઈક આવો જ વીડિયો વાયરસ થયો છે જેને જોતા ભલભલા ફિશિંગ (માછીમારી) કરવાના શોખીનો હેબતાઈ જશે. વીડિયોમાં એક વ્યક્તિ નદી વચ્ચે જઈને માછીમારીની મજા માણતો જોવા મળે છે. તે માછલી પકડવા માટે પાણીમાં કાંટો નાખે છે. કાંટામાં માછલી ભરાઈ હોવાનું સમજી ભારે ઉત્સુકતા પૂર્વક તે વ્યક્તિ ધીમે ધીમે દોરી ખેંચે છે. પરંતુ અચાનક જ માછલીના બદલે પાણીમાંથી મગર નિકળે છે. જે જોતા જ માછલી પકડવા આવેલો વ્યક્તિ ગભરાઈ જાય છે અને હોડીમાં જ કુદકો મારીને દૂર ભાગી જાય છે. આ વીડિયોમાં ભયંકર ડર સાથે હાસ્યાસ્પદ હરકત જોઈ લોકો હસી પણ પડે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન