#doorbelllicker: Man Caught Licking Doorbell for Three Hours on Camera
  • Home
  • Videos
  • સતત ત્રણ કલાક સુધી આ માણસ ઘરનો ડોર બેલ ચાટતો રહ્યો

સતત ત્રણ કલાક સુધી આ માણસ ઘરનો ડોર બેલ ચાટતો રહ્યો

 | 7:59 pm IST

કેલેફ્રોનિયામાં એક અજીબો-ગરીબ ઘટના સામે આવી છે. જેમાં એક માણસનો સતત ત્રણ કલાક સુઘી કોઇ અજાણ્યા ઘરના ડોરબેલને ચાટતો વીડિયો વાયરલ થયો છે. જ્યારે આ વિશે ઘરના લોકોને પાછળથી જાણ થઇ હતી, કારણકે આ ઘટના સમયે ઘરના લોકો બહાર ગયા હતા. પોલિસ દ્વારા યુવકની અટકાયત કરવામાં આવી છે. અગાઉ પણ પોલીસ દ્વારા આ યુવકની ત્રણવાર અટકાયત કરવામાં આવી હતી.

હાલ આ વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે અને લોકો આ એકદમ ફની વીડિયોની મજા લઇ રહ્યા છે.