man doing dangerous in the air ips share video on internet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બે ખુરશી અને વચ્ચે પાણી રાખીને આ શખ્સે કર્યો ખતરનાક સ્ટંટ, જોનારાની આંખો ફાટી ગઈ

બે ખુરશી અને વચ્ચે પાણી રાખીને આ શખ્સે કર્યો ખતરનાક સ્ટંટ, જોનારાની આંખો ફાટી ગઈ

 | 11:42 am IST
  • Share

સમગ્ર વિશ્વમાં ઘણા લોકો અલગ અલગ સ્ટંટ કરતા હોય છે. તેમની પ્રતિભાના ખુબ વખાણ કરવામાં આવે છે. કેટલાક લોકોની અંદર એવી એવી આશ્ચર્યજનક પ્રતિભા હોય છે કે આપણે કરી તો નથી જ શકતા પણ વિચારી પણ શકીએ. હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમારી આંખો ફાટી જશે. આ વીડિયો આજકાલ ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમારું મન ફરી જશે.

આ વીડિયો આઈપીએસ અધિકારી દિપાંશુ કાબરા(Dipanshu Kabra) દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયો જોયા પછી તમને આશ્ચર્ય થશે, વીડિયો શેર કરતી વખતે આઇપીએસએ તેના કેપ્શનમાં લખ્યું છે, ‘બધું ત્યાં સુધી જ અશક્ય લાગશે કે જ્યાં સુધી તે કામ પુરુ ના થાય.

ખતરનાક સ્ટંટ કરનાર વ્યક્તિનો આ વીડિયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે, જેમાં તે ખુરશીને આરપાર સ્ટંટ કરી રહ્યો છે અને ટેબલ પર મૂકાયેલા પાણીના વાસણમાં માથું ડૂબોળે છે. લોકો આ વીડિયો જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને દરેક પ્રશ્ન પૂછે છે કે આ કરવાની જરૂર શું છે? આ ખૂબ મુશ્કેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન