Man doing Stunt on Bike, Video goes Viral
  • Home
  • Videos
  • Featured Videos
  • જીવના જોખમે આ વ્યક્તિએ કર્યો એવો સ્ટંટ, વીડિયો જોઈ જીવ ચોટી જશે તાળવે

જીવના જોખમે આ વ્યક્તિએ કર્યો એવો સ્ટંટ, વીડિયો જોઈ જીવ ચોટી જશે તાળવે

 | 4:52 pm IST

સોશિયલ મીડિયા પર ઘણા એવા વીડિયો જોવા મળે છે જે આપણે વિચારવા માટે દબાણ કરે છે. મોટા ભાગે આવા વીડિયો ભ્રમ ઉત્પન્ન કરે છે. જે વાસ્તવિક ન હોય પરંતુ આપણે વિશ્વાસ કરવા મજબૂર કરે છે. જ્યારે કેટલાક વીડિયો ટેલેન્ટને દર્શાવે છે.

આવો જ એક વીડિયો તાજેતરમાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાઈક પર વ્યક્તિ પાછળ બેઠો છે પરંતુ ડ્રાઇવર નથી તેમ છતાં બાઇક ધમધમાટ રોડ પર ચાલી રહી છે. આ વીડિયો જો નાર દરેક વ્યક્તિ આશ્ચર્ય પામ્યા છે કે આખરે ડ્રાઇવર વગર બાઇક ચાલી કેવી રીતે રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકો દ્વારા વારંવાર જોવામાં આવી રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન