Man enjoy in manali snow fall with Hot tea video Goes viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • ચાની સાથે બરફ! લાગ્યુંને એકદમ વિચિત્ર? પણ વીડિયો જોઇને પેટ પકડી હસશો

ચાની સાથે બરફ! લાગ્યુંને એકદમ વિચિત્ર? પણ વીડિયો જોઇને પેટ પકડી હસશો

 | 12:52 pm IST
  • Share

હાલ શિયાળાની (Winter)ઋતુ છે ત્યારે લોકો સ્વેટર વગર બહાર નીકળતા નથી. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે શિયાળાને પણ એન્જોય કરે છે. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ (Viral Video)થઇ રહ્યો છે. જે જોઇને તમે પણ પેટ પકડીને હસવા લાગશો.

સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઇ શકશો કે મનાલીના (Manali Snow fall) બરફની સાથે ચાને એન્જોય કરનાર આ વ્યક્તિનો વીડિયો આગની જેમ ફેલાઇ રહ્યો છે. વીડિયોમાં જોઇ શકો છો કે આ વ્યક્તિ કેમેરો ઓન કરે છે અને બરફ જોવાની ખુશી રેકોર્ડ કરે છે. તે વીડિયોમાં કહે છે કે આ છે મનાલીના માલ રોડની બરફ, જબરદસ્ત બરફ, બરફ જ બરફ.. ચા લઇ લો મારા ભાઇ બરફની સાથે ચાની સાથે બરફ.. આ જ છે મનાલી… મનાલી…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન