man gently pushing away persistent crocodile water video viral
  • Home
  • Featured
  • OMG! આ ખતરનાક વીડિયો જોઇને રૂંવાડા થઇ જશે ઉભા, અચાનક પાછળથી આવ્યો મગર અને પછી…

OMG! આ ખતરનાક વીડિયો જોઇને રૂંવાડા થઇ જશે ઉભા, અચાનક પાછળથી આવ્યો મગર અને પછી…

 | 2:34 pm IST

ઓસ્ટ્રેલિયાના આઉટબેક રેગલર મૈટ રાઇટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઇ રહ્યો છે. જેમા તે ધીમે-ધીમે પાણીમાં ઉતરે છે અને તે મગરની પાછળ જાય છે અને મિનિટોમાં મગરનું જડબુ પણ પકડી લીધું હતું. સોશિયલ મીડિયા પર આ વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોને અત્યાર સુધી 1.8 લાખ વ્યૂઝ થઇ ચુક્યા છે સાથે જ 700થી વધારે કોમેન્ટસ્ પર આવી છે આ વીડિયો જોનારા ચોંકી ગયા છે. એક યુઝરે લખ્યું છે કે ખતરનાક વીડિયો જોયો. આ વીડિયો ત્રણ દિવસ પહેલા શેર કરવામાં આવ્યો હતો. પરંતુ હાલ ખૂબ વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન