OMG.. મજા લેવા માટે વ્યક્તિએ આ શું કરી નાખ્યું? જુઓ વીડિયો - Sandesh
NIFTY 10,710.45 -89.40  |  SENSEX 35,286.74 +-261.52  |  USD 68.3800 +0.40
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • OMG.. મજા લેવા માટે વ્યક્તિએ આ શું કરી નાખ્યું? જુઓ વીડિયો

OMG.. મજા લેવા માટે વ્યક્તિએ આ શું કરી નાખ્યું? જુઓ વીડિયો

 | 6:38 pm IST

દુનિયામાં બધા માણસો એક સરખા હોતા નથી. દરેક માણસની ખાસિયતો અલગ હોય છે. તેમના પસંદ નાપસંદ અલગ હોય છે. કેટલાક માણસો એવા ક્રેઝી હોય છે કે તેમના પાગલપણાની વાતો સાંભળીએ તો વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે. આવો જ એક કિસ્સો ચીનમાં બન્યો છે.

ચીનમાં એક વ્યક્તિએ કથીત રીતે પોતાના શરીરમાં ઈલ નામની માછલીને ઘૂસાડી દીધી હતી. આમ કરવા પાછળનું કારણ પણ વિવાદાસ્પદ છે. તસવીર અપલોડ કરનારા શખ્સે જણાવ્યું કે આ વ્યક્તિને અજીબ સેક્સ્યુઅલ ફેન્ટસી છે. તેણે સેક્સનો આનંદ લેવા માટે પોતાના શરીરમાં ઈલ માછલી ઘૂસાડી હતી એવું કહેવાય છે.

વ્યક્તિના ઓપરેશન વખતે ઓપરેશન થિયેટરની અંદરનું ફૂટેજ પણ બહાર આવ્યું છે કે જેમાં ઈલ માછલીને વ્યક્તિને શરીરમાંથી કાઢવામાં આવી રહી છે. વીડિયોથી પણ સ્પષ્ટ થાય છે કે માછલીને શરીરમાંથી કાઢવી ડોક્ટરો માટે પણ એટલું સરળ નહીં રહ્યું હોય. જો કે થોડી અસહજતા બાદ ડોક્ટરો ઓપરેશનમાં સફળ રહ્યાં. ઓપરેશન થિયેટરમાં ઉપયોગમાં લેવાતા ચીપીયાથી માછલીને પેટમાંથી બહાર કાઢવામાં આવી.

નોંધનીય છે કે આ અગાઉ પણ એક એવો કેસ સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિએ 2 ફૂટ લાંબી આ ઈલને પોતાના પાછળના ભાગમાં નાખી હતી. કબજિયાતથી છૂટકારો મેળવવા માટે વ્યક્તિએ આવું કામ કર્યું હતું. જો કે તેની કબજિયાત તો દૂર ન થઈ પરંતુ ભયંકર દર્દ થતા હોસ્પિટલ ભેગા થવું પડ્યું હતું.

;