Man hits dogs, Karma bites back Viral video leaves Internet all ROFL
  • Home
  • Videos
  • Featured Videos
  • તમે ગમે તેવા કંટાળી ગયા હશો છતાં આ અકલ મઠ્ઠા પાકિસ્તાની હસાવી દેશે, જુઓ VIDEO

તમે ગમે તેવા કંટાળી ગયા હશો છતાં આ અકલ મઠ્ઠા પાકિસ્તાની હસાવી દેશે, જુઓ VIDEO

 | 3:09 pm IST

પાકિસ્તાનની આમ તો ચોતરફ મજાક જ બની છે પણ હવે તો એની ગણતરી અકલ મઠ્ઠામાં થવા લાગી છે. એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે અને શેર થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને બધા પાકિસ્તાનની ઠેકડી જ ઉડાડી રહ્યા છે.

વીડિયોની શરૂઆતમાં તમને બે કુતરા ઝઘડતા દેખાશે. અમુક શખ્સો તેને અલગ કરવા માટે જુદા જુદા નુસ્ખા અપનાવે છે પરંતુ કે અલગ પડતા નથી. પરંતુ એ ઘટના સિવાય બીજી એક ઘટનાં એવી બની ગઈ કે જેની એ લોકોને આશા પણ નહીં હોય. આ વીડિયો પાકિસ્તાનના કોઈ વિસ્તારનો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે અચાનક તેમાંથી એક શખ્સ દૂર જાય છે અને એક ફરતી લાકડીની નજીક જાય છે. આ લાકડી અથવા બુમ એક સાઈડથી ટ્રેક્ટર સાથે જોડાયેલ છે અને બીજી બાજુ મશીનમાં શેરડીનો રસ કાઢવામાં આવે છે. હવે બને છે એવું કે માણસ સળિયા સાથે ફરવા લાગે છે. લાકડી ફરવાનું બંધ કરે એ પહેલા પેલો માણસ 10થી વધુ વખત તો પરિભ્રમણ કરી લે છે. આ વીડિયો જોઈને પાકિસ્તાનની બધા ખુબ મજાક કરી રહ્યા છે અને વીડિયો શેર કરી વાયરલ કરી રહ્યા છે. તો જુઓ મજેદાર વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન