યુવતીઓના સ્કર્ટ અંદરની અશ્લીલ તસવીરો લેવા યુવકે કર્યું એવું કામ કે જાણતા ઉડી જશે હોંશ - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • યુવતીઓના સ્કર્ટ અંદરની અશ્લીલ તસવીરો લેવા યુવકે કર્યું એવું કામ કે જાણતા ઉડી જશે હોંશ

યુવતીઓના સ્કર્ટ અંદરની અશ્લીલ તસવીરો લેવા યુવકે કર્યું એવું કામ કે જાણતા ઉડી જશે હોંશ

 | 5:14 pm IST

દેશમાં યુવતીઓની હાલની સ્થિતિ બહુ જ ખરાબ છે. મહિલાઓ અને યુવતીઓની છેડતી કરવા માટે લોકો કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. ત્યારે કેરળનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં કેરળનો બૈજુ નામના એક યુવકે નીચતાની તમામ હદ પાર કરી નાખી હતી. તેણે એવી હરકત કરી છે, જેના વિશે જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, બૈજુ થ્રિસૂર જિલ્લામાં યોજાતો કલોલસવમ ફેસ્ટિવલમાં ભાગ લેવા ગયો હતો. ત્યાં તેણે પોતાના ચપ્પલમાં કાણું પાણી ઉપરની તરફ એક કેમેરો ફીટ કર્યો હતો. તેણે આખા ફેસ્ટિવલમાં ફરીને યુવતીઓ અને મહિલાઓની તેમની પરમિશન વગર તસવીર લીધી હતી. તે જ્યાં જ્યાં ફરતો હતો, ત્યાં તેની ચપ્પલ ચેક કરતો હતો. જેથી પોલીસને તેના પર શંકા ગઈ હતી. પરંતુ તે બેફિકર થઈને આ હરકત કરી રહ્યો હતો. પોલીસે તેને પકડી લીધો હતો.

પોલીસ કર્મચારીએ તેનો હેતુ જાણ્યો તો ચોંકી ગયા હતા. એક પોલીસ કર્મચારીએ કહ્યું કે, તેણે પોતાની ચપ્પલમાં એક કાણું પાડીને તેમાં કેમેરો ફીટ કર્યો હતો. જે કોઈને દેખાઈ શકે તેમ ન હતો. તે યુવતીઓ સાથે વાત કરવા બેસતો હતો અને આમ યુવતીઓના અજાણતા જ તેમના કપડાના અંદરની તસવીરો અને વીડિયો બનતા હતા. તે ભીડમાં જઈને વીડિયો બનાવી રહ્યો હતો.