Man Jumps From Cruise Ship In Sea
  • Home
  • Videos
  • જહાજની 30 મીટરની ઊંચાઇએથી યુવકે દરિયામાં લગાવી છલાંગ, સ્તબ્ધ કરી દેશે આ વિડીયો

જહાજની 30 મીટરની ઊંચાઇએથી યુવકે દરિયામાં લગાવી છલાંગ, સ્તબ્ધ કરી દેશે આ વિડીયો

 | 12:27 pm IST

બહામામાં ક્રૂઝ જહાજમાંથી એક વ્યક્તિએ દરિયાની અંદર છલાંગ લગાવી હતી તેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે. વ્યક્તિએ દરિયામાં ક્રુઝ જહાજ પરથી પાણીથી 30 મીટરની ઊંચાઇએથી છલાંગ લગાવી હતી. જો કે પાણીમાં છલાંગ લગાવવાનાં કારણે રૉયલ કેરિબીયન ઇન્ટરનેશનલે આ યુવક પર આજીવન પ્રતિબંધ લગાવી દીધો છે. તેમનું કહેવું છે કે, “આ ઘટના ઘણી જ જોખમી હતી, જેને કારણે યુવક પર આજીવન માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે.”