યુવતીને જાહેરમાં બળજબરીથી ચુંબન કરતો Video આણંદમાં ફરતો થયો - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • યુવતીને જાહેરમાં બળજબરીથી ચુંબન કરતો Video આણંદમાં ફરતો થયો

યુવતીને જાહેરમાં બળજબરીથી ચુંબન કરતો Video આણંદમાં ફરતો થયો

 | 6:05 pm IST

આણંદમાં યુવતીને ચુંબન કરતો વીડિયો વાયરલ થયો છે. યુવકે બળજબરીથી ચુંબન કર્યું હોવાનો યુવતીએ આરોપ લગાવ્યો છે. યુવકે અગાઉના ફોટો અને વીડિયો પરત આપવાના બહાને યુવતીને બોલાવી હતી. ત્યારે યુવકે તેને જાહેરમાં જ ચુંબન કર્યું હતું. યુવકના મિત્રએ મોબાઈલમાં આ સમગ્ર ઘટના વીડિયોમાં ઉતારી હતી.

આણંદ પોલીસ મથકે 7 આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ત્યારે તમામ આરોપીઓ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. આણંદ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી છે.