Man makes cuddle curtain to hug granny during coronavirus
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • VIDEO: કોરોના પણ દાઢીએ હાથ દઈને જોતો રહે એવો જોરદાર જુગાડ, ચિંતા વગર એકબીજાને ભેટી શકો

VIDEO: કોરોના પણ દાઢીએ હાથ દઈને જોતો રહે એવો જોરદાર જુગાડ, ચિંતા વગર એકબીજાને ભેટી શકો

 | 3:12 pm IST

આ પહેલા કેલિફોર્નિયાની 10 વર્ષની બાળકીએ એક પ્લાસ્ટિકનો પડદો બનાવ્યો હતો. કોરોનાવાયરસ ફાટી નીકળવાની વચ્ચે સામાજિક અંતરનાં ધોરણોનું પાલન કરતી વખતે તેના દાદા-દાદીને ભેટવા માટે વ્યવસ્થા કરી હતી. હવે એ જ છોકરીથી પ્રેરણા લઈને ઇંગ્લેંડના એક શહેરના એક યુવાને પણ પડદા અને હાથના ગ્લોવ્સ સાથે કંઈક એવું બનાવ્યું જેથી તે તેના દાદા-દાદી ભેટી શકે.

આ યુવાને તેના દાદા-દાદીના નિવાસસ્થાન પર બગીચામાં “કડલ પડદો” સ્થાપિત કર્યો. પ્લાસ્ટિકના પડદાથી એકબીજાને ગળે લગાવતા તેમના દાદા-દાદીને જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગયા અને આનંદના આંસુથી રડી પડ્યાં. તમે પણ વીડિયોમાં જોઈ શકો છો કે કેવી રીતે દાદા-દાદી એકબીજાને ગળે મળી રહ્યા છે અને બાથ ભરી રહ્યા છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન