man prank his wife so bad with a nail stapler video viral
  • Home
  • Featured
  • કોઈની પત્ની આટલી ભોળી કઈ રીતે હોઈ શકે? લોકોએ આ રમૂજી વીડિયોને વધાવી લીધો!

કોઈની પત્ની આટલી ભોળી કઈ રીતે હોઈ શકે? લોકોએ આ રમૂજી વીડિયોને વધાવી લીધો!

 | 11:14 pm IST

ઇન્ટરનેટ પર ફન્ની વીડિયો ખૂબ વાયરલ થતાં રહે છે. આ વીડિયોમાં ઘણા પ્રેમીઓ અને જીવનસાથીના પણ હોય છે. નવીનતમ વીડિયોમાં એક પરિણીત દંપતી લોકોને હસાવી રહ્યા છે. વીડિયો જોઈને સોશિયલ મીડિયા પર પબ્લિક હસવાનું બંધ કરી શકતી નથી. લોકો એ શખ્સની પત્નીની નિર્દોષતા પર હસી રહ્યા છે!

આ રમૂજી વીડિયો જસ્ટિન ફ્લોમ દ્વારા રજૂ કરવામાં આવ્યો છે. તે એક પ્રખ્યાત અમેરિકન જાદુગર છે જે. તેની પત્ની સાથે તેનો આ ફન્ની વીડિયો હાલમાં ભારે વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર 1 લાખથી વધુ વ્યૂઝ અને હજારો કોમેન્ટ મળી રહી છે. તો તમે પણ જુઓ અહીં આ વીડિયો…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન