માતાની સામે જ બાળકી સાથે આધેડે જાહેરમાં કર્યું કઈંક આવુ, જુઓ Video - Sandesh
NIFTY 11,442.30 +86.55  |  SENSEX 37,901.09 +256.19  |  USD 69.9100 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • માતાની સામે જ બાળકી સાથે આધેડે જાહેરમાં કર્યું કઈંક આવુ, જુઓ Video

માતાની સામે જ બાળકી સાથે આધેડે જાહેરમાં કર્યું કઈંક આવુ, જુઓ Video

 | 6:10 pm IST

દિવસે દહાડે મહિલાઓ અને તેમાં પણ ખાસ કરીને સગીર બાળકીઓ સાથે છેડછાડની ઘટનાઓ ઘટવાને બદલે વધી જ રહી છે. જેના કારણે ભીડભાડવાળા વિસ્તારોમાં પણ વિકૃત માનસિકતા ધરાવતા લોકોની બાળકીઓ સુરક્ષીત નથી. પશ્ચિમ બંગાળમાં પણ શરમથી માથુ ઝુકી જાય તેવી ઘટના સામે આવી છે. જેમાં એક વ્યક્તિ એક બાળકી સાથે ભરી બજારમં છેડછાડ કરતો નજરે પડે છે. આ વીડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો પશ્ચિમ બંગાળના ચિનસુરાહનો હોવાનું કહેવાય છે. વીડિયો જોતા લાગે છે કે, ઘટના કોઈ મેળાની છે. છેડતી કરનાર નરાધમે બાળકી સાથે તેની માતા હતી તો પણ નિચ હરકત કરી હતી.