Man Shooting In Center Of His Car's Symbol
  • Home
  • Videos
  • શેખે પોતાની કારને રણ વચ્ચે ઊભી રાખી તાક્યું એવું નિશાન કે જોઇને સ્તબ્ધ થઈ જશો

શેખે પોતાની કારને રણ વચ્ચે ઊભી રાખી તાક્યું એવું નિશાન કે જોઇને સ્તબ્ધ થઈ જશો

 | 6:32 pm IST

નિશાનેબાજીનો શોખ ઘણાં લોકોને હશે, પરંતુ વિડીયોમાં જોવા મળી રહેલા આ વ્યક્તિએ જે રીતે પોતાની નિશાનેબાજીનાં શોખમાં મહારથ હાંસલ કર્યું છે તે ચોંકાવનારું છે. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો જોઇને તમે આ વ્યક્તિની નિશાનેબાજીનાં ફેન થઇ જશો.

વિડીયોમાં જોઇ શકાય છે કે એક શેખ પોતાની કાર ઉપર લાગેલા સ્ટીલનાં લોગો પર નિશાન તાકી રહ્યો છે. સ્ટીલનાં આ લોગોની મધ્યમાં તે અચૂક નિશાન લગાવી રહ્યો છે. શેખની નિશાનેબાજીનો આ વિડીયો ઘણો જ વાયરલ થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન