NIFTY 10,146.55 -64.30  |  SENSEX 32,389.96 +-194.39  |  USD 65.0350 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • તાન્યા પટેલ અપહરણ હત્યાના આરોપીને યુવકે માર્યો લાફો, જુઓ VIDEO

તાન્યા પટેલ અપહરણ હત્યાના આરોપીને યુવકે માર્યો લાફો, જુઓ VIDEO

 | 4:42 pm IST

નડિયાદ તાન્યા પટેલ અપહરણ હત્યા મામલાના આરોપી મીત પટેલ ઉપર કોર્ટ પરિષરમાં એક વ્યક્તિએ લાફો માર્યાની ઘટના બની હતી. પોલીસ આરોપીને જીપમાંથી ઉતારીને લઇ જઇ રહી હતી ત્યારે રોષે ભરાયેલા ટોળામાંથી એક વ્યક્તિને તેને લાફો માર્યો હતો.