લગ્નમાં રોટલી બનાવતી વખતે આ શખ્સે થૂંક ચોપડ્યું, વીડિયો વાયરલ થતાં હડકંપ મચી ગયો – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • લગ્નમાં રોટલી બનાવતી વખતે આ શખ્સે થૂંક ચોપડ્યું, વીડિયો વાયરલ થતાં હડકંપ મચી ગયો

લગ્નમાં રોટલી બનાવતી વખતે આ શખ્સે થૂંક ચોપડ્યું, વીડિયો વાયરલ થતાં હડકંપ મચી ગયો

 | 3:40 pm IST
  • Share

ઉત્તરપ્રદેશના મેરઠમાંથી એક હેરાન કરી નાંખે એવો વીડિયો સામે આવ્યો છે અને જેને જોઈને તમને પણ લગ્ન(Wedding Ceremony)માં ખાવાનું નહીં ભાવે. કારણ કે આ વીડિયોમાં જોઈ શકાય છે કે કઈ રીતે એક શખ્સ તંદૂરમા રોટલી પકવતી વખતે કઈ રીતે થૂંક લગાવી રહ્યો છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે અને લોકો આ શખ્સ પર ફિટકાર વરસાવી રહ્યા છે. આ વિસ્તારમાં હાલમાં હડકંપ મચી ગયો છે કે આખરે આટલી હદે નિર્દયતા કોણ દાખવી શકે છે.

હવે આ વીડિયો પછી લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે. કોઈ ધર્મ ભ્રષ્ટની તો કોઈ કોરોના બિમારી વિશે બોલી રહ્યા છે. ત્યારે હવે હિંદુ જાગરણ મંચ(Hindu Jagran Manch) તરફથી આરોપી વિરુદ્ધમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે ઝડપી પાડ્યો છે. હવે તેને જેલમાં જવાનો વારો આવ્યો છે અને પોલીસે દબોચી લીધો છે. તો તમે પણ અહીં આ વીડિયો જુઓ અને ચેતી જાઓ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન