man survives after felling in gap between platform and train video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • ચાલુ ટ્રેને ચઢવાના શોખીનો ચેતી જજો, શ્વાસ અધ્ધર કરી દે તેવો VIDEO

ચાલુ ટ્રેને ચઢવાના શોખીનો ચેતી જજો, શ્વાસ અધ્ધર કરી દે તેવો VIDEO

 | 1:10 pm IST

ઓડિશાનાં સંબલપુરમાં એક ટ્રેન ચાલુ થઈ એ વેંત જ એક ખરાબ ઘટના બની. આ દુર્ઘટનાનો વીડિયો જોઈને બધા લોકોનાં શ્વાસ અધ્ધર થઈ જાય છે. મંગળવારે જ્યારે ઓડિશાનાં ઝારસુગુદા રેલવે સ્ટેશન પરથી હજુ ગાડી શરૂ જ થઈ હતી અને રાજેશ તલવાર નામનો એક યુવક ચાલુ ટ્રેને તેનાં પર ચઢવાની કોશિસ કરતો હતો.

આ દરમિયાન સીધો તે ટ્રેન નીચે આવી ગયો અને થોડીક સેકન્ડો તો ટ્રેન સાથે જ ઘસેડાતો ગયો. ત્યારબાદ તે નીચે પડી ગયો. જો કે નસીબનાં જોગે તે બચી ગયો. આ આખી ઘટનાં સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. વીડિયોમાં જુઓ કે કઈ રીતે રાજેશ નીચે ખાબકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન