આ શખ્સ પણ જબરો અપલખણો થયો, હુક્કો પીતાં-પીતાં સામેવાળાને જોરદાર થપ્પડ મારી દીધી – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • આ શખ્સ પણ જબરો અપલખણો થયો, હુક્કો પીતાં-પીતાં સામેવાળાને જોરદાર થપ્પડ મારી દીધી

આ શખ્સ પણ જબરો અપલખણો થયો, હુક્કો પીતાં-પીતાં સામેવાળાને જોરદાર થપ્પડ મારી દીધી

 | 3:31 pm IST
  • Share

સોશિયલ મીડિયા(Social Media) પર એક રમૂજી વીડિયો(Funny Video) વાયરલ(Viral Video) થઈ રહ્યો છે. જેને જોઇને તમે પણ હસશો અને હસાવશો. તમે ઇન્ટરનેટ પર આવા ઘણા વીડિયો જોયા હશે કે જેમાં હુક્કાના ધૂમાડાથી લોકો મોંમાંથી વીંટીઓ બનાવે છે. તેઓ ધૂમ્રપાન સાથે ઘણી મનોરંજક વસ્તુઓ કરતા રહે છે જે જોવાની મજા પડ છે. એક દુકાન પર ઉભા રહીને એક વ્યક્તિ ધૂમ્રપાન સાથે રિંગ્સ બનાવતો હતો. એક વ્યક્તિ આ બધું જોઈ રહ્યો હતો, ત્યારબાદ હુક્કો પીનાર અપલખણો થયો અને તેના મોં પર જોરદાર થપ્પડ મારી દીધી. આઈપીએસ અધિકારી રૂપીન શર્મા (IPS Officer Rupin Sharma)એ આ વીડિયો શેર કર્યો છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે તે વ્યક્તિ હુક્કા પાર્લરમાં ધૂમ્રપાન કરીને ગરગોટા કાઢી રહ્યો છે. ત્યારે ત્યાં હાજર વ્યક્તિ તેને જોવાનું શરૂ કરે છે, પછી હુક્કો પીનારો જોનારાના ગાલ પર થપ્પડ મારીને છટકી ગયો. જો કે જોનારાએ પણ વસ્તુઓ ફેંકવાનું શરૂ કર્યું અને હુક્કો પીનારો તો એક બે ને ત્રણ છુમંતર થઈ ગયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન