mandana karimi attend dino morea party in hot look
  • Home
  • Photo Gallery
  • સાજીદ ખાન પર યૌન શોષણનો આરોપ લગાવનારી અભિનેત્રીએ હદ વટાવી, જુઓ હોટ PHOTOS

સાજીદ ખાન પર યૌન શોષણનો આરોપ લગાવનારી અભિનેત્રીએ હદ વટાવી, જુઓ હોટ PHOTOS

 | 1:49 pm IST

મોડલ અને અભિનેત્રી મંદાના કરિમી પોતાના ફોટાઓના કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે. બોલિવૂડની હોટ અભિનેત્રીઓ પૈકીની મંદાના કરિમીએ હાલમાં હવે નવા ફોટા ઇન્સ્ટાગ્રામ ઉપર મુકીને ચર્ચા જગાવી દીધી છે. પોતાના ટોપલેસ ફોટાઓ સોશિયલ મિડિયા ઉપર શેર કરીને મંદાનાએ લોકોને દિવાના કર્યા છે. સોશિયલ મિડિયા ઉપર બોલ્ડ નિવેદનના કારણે પણ આ અભિનેત્રી ચર્ચામાં રહી છે.

આ પહેલા પણ તે અનેક વખત બિકીની ફોટાઓમાં ટ્રોલ થતી રહી છે. લોકોએ સોશિયલ મિડિયા ઉપર તેના ધર્મના આધાર પર ટિપ્પણી કરી હતી. ફિલ્મ ક્યા કુલ હે હમમાં કામ કરી ચુકેલી મંદાના કરિમી હાલમાં એક ટીવી શોમાં નજરે પડી હતી. તે કેટલીક ફિલ્મોમાં જાવા મળી છે જેમાં રોય, ભાગ જાની અન મેં ઓર ચાલ્સનો સમાવેશ થાય છે. મંદાના કરિમીની અંગત પર્સનલ લાઇફ અનેક વિવાદોમાં રહી છે. સાજીદ ખાન પર પણ તે યૌવ શોષણનો આરોપ લગાવી ચૂકી છે.

હોટ મંદાના કરિમીના નવા ફોટાઓની ચર્ચાની સાથે સાથે તેની ચારેબાજુ હાલમાં ટિકા પણ થઇ રહી છે. તેની પાસે કોઇ નવી ફિલ્મો આવી રહી ન હોવા છતાં તે ફિલ્મોને લઇને આશાસ્પદ છે. હિન્દી ફિલ્મોની સાથે સાથે ઇન્ટરનેશનલ ફિલ્મોમાં ભાગ્ય અજમાવવા માટે તે પ્રયાસ કરી રહી છે. તો જુઓ તેના કેટલાક ફોટો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન