શાહરૂખની આ એક્ટ્રેસે ચાલુ ફેશન શોમાં કર્યાં પુશ-અપ્સ, Video - Sandesh
  • Home
  • Videos
  • શાહરૂખની આ એક્ટ્રેસે ચાલુ ફેશન શોમાં કર્યાં પુશ-અપ્સ, Video

શાહરૂખની આ એક્ટ્રેસે ચાલુ ફેશન શોમાં કર્યાં પુશ-અપ્સ, Video

 | 5:57 pm IST

ટીવી અને બોલિવુડ એક્ટ્રેસ મંદિરા બેદીની ઉંમર 46 વર્ષની છે. પરંતુ ફિટનેસના મામલે તે હવે મસમોટા સ્ટાર્સને માત આપી રહી છે. હંમેશા તેમના ફીટનેસ વીડિયો વાઈરલ થઈ રહ્યાં છે અને મંદિરા આવો કોઈ મોકો ગુમાવતી નથી, જ્યાં તેને પોતાની ફિટનેસ બતાવવાનો મોકો ન મળે.

હાલ મંદિરા બેદીનો ટ્રંફ ફેશન શો 2018નો એક વીડિયો બહુ જ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ફેશન શો દરમિયાન જ તે રેમ્પ પર પુશ-અપ્સ કરવા લાગી હતી. તેને આવુ કરતા જોઈને લોકોએ તાળીઓ વગાડીને તેને પ્રોત્સાહન આપ્યું હતું.