44 વર્ષની મંદિરાની ફિટનેસ જોઇને તમને પણ લાગશે ઝટકો, જોઇ લો Pics - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • 44 વર્ષની મંદિરાની ફિટનેસ જોઇને તમને પણ લાગશે ઝટકો, જોઇ લો Pics

44 વર્ષની મંદિરાની ફિટનેસ જોઇને તમને પણ લાગશે ઝટકો, જોઇ લો Pics

 | 3:16 pm IST

ટેલિવૂડની અભિનેત્રી અને પૂર્વ આઈપીએલ હોસ્ટ મંદિરા બેદી હાલમાં ચર્ચામાં છે મંદિરા પોતાની ફિટ બોડી તથા સ્ટાઈલ માટે જાણીતી છે. ઉલ્લેખનીય છે કે મંદિરા બેદી ટીવી સીરિયલ ‘શાંતિ’ને કારણે લોકપ્રિય થઈ હતી.

મંદિરાએ આ તાજા તસવીરો ટ્વિટર પર શેર કરી છે. આ તસવીરોમાં મંદિરાનાં એબ્સ અને ફિટનેસ લેવલ જોઇને તેની ઉંમર વિશે કોઇપણ વ્યક્તિ ગોથુ ખાઇ શકે છે.

તમને જણાવી દઇએ કે મંદિરા 44 વર્ષની છે. જો આટલી ઉંમરે પણ તે આટલી ફિટ હોઇ શકે છે, તો જીમ જવાને લઇને બહાના બનાવનાર લોકોને તેની આ તસવીરો જરુરથી દેખવી જોઇએ.

M-04M-06 M-04 M-05 M-03 M-02

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન