Mandira Bedi Shared Beautiful Photos From Maldives
  • Home
  • Featured
  • Photos: માલદીવ્સથી મંદિરાએ શેર કરી મસાલેદાર તસવીરો, કાતિલ અંદાજ જોઇ ઘાયલ થઈ જશો

Photos: માલદીવ્સથી મંદિરાએ શેર કરી મસાલેદાર તસવીરો, કાતિલ અંદાજ જોઇ ઘાયલ થઈ જશો

 | 7:37 pm IST

અભિનેત્રી મંદિરા બેદી અત્યારે હૉલીડે પર છે. તે રજાઓ મનાવવા માટે માલદીવ્સ ગઈ છે. માલદીવ્સથી મંદિરાએ પોતાની અનેક તસવીરો શેર કરી છે. મંદિરાની આ તસવીરો ફેન્સને ઘણી જ પસંદ આવી રહી છે. આ તસવીરોમાં મંદિરા બિકીનીમાં દરિયા કિનારે મસ્તી કરતી જોવા મળી રહી છે. કોરોના વાયરસના કારણે છેલ્લા અનેક મહિનાથી મંદિરા પોતાના ઘરમાં હતી. તક મળતા જ તે વેકેશન પર નીકળી ગઈ છે.

મંદિરા ગત વર્ષે પણ માલદીવ્સ ગઈ હતી. આ વખતે પણ તે માલદીવ્સ પહોંચી છે. મંદિરા બેદીના વેકેશનની તસવીરો ફેન્સનું દિલ જીતી રહી છે. ફેન્સ મંદિરા બેદીની તસવીરો અને તેની ફિટનેસ પર જોરદાર કૉમેન્ટ્સ કરી રહ્યા છે. કેટલાક ફેન્સ મંદિરાને સલાહ આપી રહ્યા છે કે તે પોતાના વાળ નાના ના રાખે. ફેન્સનું કહેવું છે મંદિરા લાંબા વાળોમાં વધારે સુંદર લાગે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન