મંદિરા બેદીએ શેર કરી Bold તસવીરો, લોકોએ વખાણને બદલે કરી ટ્રોલ - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • મંદિરા બેદીએ શેર કરી Bold તસવીરો, લોકોએ વખાણને બદલે કરી ટ્રોલ

મંદિરા બેદીએ શેર કરી Bold તસવીરો, લોકોએ વખાણને બદલે કરી ટ્રોલ

 | 7:03 pm IST

આજકાલ લોકો સોશિયલ મીડિયા પર એટલા એક્ટિવ થઈ ગયા છે કે કલાકારો જ્યારે પણ કોઈ પોસ્ટ કરવામાં ભુલ કરે તો તરત જ તેઓ ટ્રોલ થઈ જાય છે. આવી ઘટનાઓ અવારનવાર અનેક કલાકારો સાથે બની ચુકી છે. તાજેતરમાં જ આવી ઘટના અભિનેત્રી મંદિરા બેદી સાથે બની છે. મંદિરા બેદીએ તેના એક બોલ્ડ ફોટોશૂટની તસવીરો ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર શેર કરી હતી. આ તસવીરો એટલી બોલ્ડ હતી કે લોકોએ તેની સુંદરતાના વખાણ કરવાને બદલે તેના પર ભદ્દી કોમેન્ટ કરવાનું શરૂ કર્યું હતુ. હાલ તો આ તસવીરોના કારણે મંદિરા બેદી સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ છે.