Photos: મનીષ મલ્હોત્રાએ આપી ભવ્ય પાર્ટી, બોલિવુડની અભિનેત્રીઓ ઉમટી પડી – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: મનીષ મલ્હોત્રાએ આપી ભવ્ય પાર્ટી, બોલિવુડની અભિનેત્રીઓ ઉમટી પડી

Photos: મનીષ મલ્હોત્રાએ આપી ભવ્ય પાર્ટી, બોલિવુડની અભિનેત્રીઓ ઉમટી પડી

 | 11:13 am IST
  • Share

મનીષ મલ્હોત્રાએ (manish malhotra) પોતાના ઘરે એક (house party) નાનકડી પાર્ટીનું આયોજન કર્યુ હતુ. તેમાં બીટાઉનની અભિનેત્રીઓનો જાણેકે મેળાવડો લાગ્યો હતો. સારા અલી ખાન (Sara Ali Khan)થી લઇને કિયારા અડવાણી (Kiara Advani) , પરણિતી ચોપડા(Parniti chopda) થી લઇને રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh)પાર્ટીમાં આવી પહોંચી હતી.

સ્લિપ ડ્રેસમાં રકુલ
રકુલે બ્લૂ કલરનો ડ્રેસ પહેર્યો હતો. જે તેને પરફેક્ટ લુક આપતો હતો. ડાયમન્ડનું બ્રેસલેટ તેને પરફેક્ટ બનાવતુ હતુ. રકુલ આ પાર્ટીમાં સ્ટનિંગ લાગતી હતી.

સારાએ ડ્રેસને રિપીટ કર્યો. સારાએ વાઇટ કલરનું સ્પેગેટી ટોપ પહેર્યુ હતુ લો-કટ નેકલાઇનનો આઉટફીટ પહેર્યો હતો.
કિયારાએ નિયોન કલરનો આઉટ ફીટ પહેર્યો હતો. પાર્ટીમાં કિયારા છવાઇ ચુકી હતી. કિયારાએ બ્લેજર અને જેકેટ પહેર્યુ હતુ. નિયોન ગ્રીન કલરનું ફ્લેયર્ડ પેન્ટ આકર્ષક લાગતુ હતુ.

પરિણીતિ ચોપડાએ ક્લાસિક વાઇટ એન્ડ બ્લેક કોમ્બિનેશન પહેર્યુ હતુ. પરિણીતિ ચોપડાએ હાઇ રાઇઝ પેન્ટ પહેર્યુ હતુ. કોટન મેડ વાઇટ ક્રોપ ટોપ પહેર્યુ હતુ. લેધરની સ્લિટ બેગ આકર્ષક લાગતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન