સાયકલ પર સવાર થઈની ફોર્મ ભરવા નીકળ્યા મનસુખ માંડવિયા - Sandesh
NIFTY 10,321.55 +94.70  |  SENSEX 33,606.80 +299.66  |  USD 65.0150 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • સાયકલ પર સવાર થઈની ફોર્મ ભરવા નીકળ્યા મનસુખ માંડવિયા

સાયકલ પર સવાર થઈની ફોર્મ ભરવા નીકળ્યા મનસુખ માંડવિયા

 | 11:51 am IST

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે આજે સોમવારે ઉમેદવારીપત્ર ભરવાનો છેલ્લા દિવસ હતો. જેમાં ભાજપ તરફથી કેન્દ્રીય પ્રધાનો- પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાનુ નામ જાહેર કરાયું હતુ. ત્યારે બંને ઉમેદવારોએ આજે તેમનુ ઉમેદવારી પત્ર ભર્યું હતું. પરંતુ મનસુખ માંડવિયા સાઈકલ પર નીકળ્યા હતા. મનસુખ માંડવિયા અને તેમના સમર્થકો મોટી સંખ્યામાં સાઈકલ પર નીકળ્યા હતા.