Photos of Manushi Chhillar Enjoying at Sea Site
  • Home
  • Featured
  • Photos: દરિયા કિનારે બિકિની પહેરીને મસ્તીનાં મૂડમાં જોવા મળી માનુષી છિલ્લર

Photos: દરિયા કિનારે બિકિની પહેરીને મસ્તીનાં મૂડમાં જોવા મળી માનુષી છિલ્લર

 | 2:12 pm IST

મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પોતાની સુંદરતા અને ફૉટો્સને લઇને ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ માનુષીની કેટલીક તસવીરો સામે આવી છે. આ લેટેસ્ટ તસવીરોમાં માનુષી કોરલ પ્રિન્ટવાળી મોનૉકની અને ડેનિમ શૉર્ટ્સમાં સી-સાઇટ પર મસ્તી કરતા જોવા મળી રહી છે. માનુષી અવાર-નવાર પોતાની તસવીરો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઉલ્લેખનીય છે કે કેટલાક સમય પહેલા માનુષીએ રણવીર સિંહ સાથે એક બ્રાન્ડનું એડ શૂટ કર્યું હતુ, જેને લોકોએ ઘણી જ પસંદ કરી હતી.

આ ઉપરાંત માનુષી ડબ્બૂ રત્નાનીનાં કેલેન્ડરમાં જોવા મળી ચુકી છે અને બોલીવુડમાં પણ જલ્દી ડેબ્યૂ કરી શકે છે.