Manushi Chillar Looks Stunning in new Pics
NIFTY 11,393.45 -41.65  |  SENSEX 37,714.75 +-137.25  |  USD 70.3175 +0.42
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • બ્લેક રંગનાં જમ્પશૂટમાં ‘મિસ વર્લ્ડ’ માનુષી છિલ્લરને જોતા રહી જશો

બ્લેક રંગનાં જમ્પશૂટમાં ‘મિસ વર્લ્ડ’ માનુષી છિલ્લરને જોતા રહી જશો

 | 1:54 pm IST

મિસ વર્લ્ડ 2017 બનેલી હરિયાણાની માનુષી છિલ્લર લંડનમાં રજાઓ ગાળી રહી છે. તે સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય છે. તેણે પોતાની ઘણી તસવીરો શેર કરી છે. માનુષીની મોટાભાગની તસવીરોમાં એક વાત કૉમન જોવા મળે છે અને એ છે તેનો બ્લેક ડ્રેસ.

કદાચ માનુષી બ્લેક રંગનાં ડ્રેસને તેની સ્કિન પર સૌથી વધારે શોભે છે તેવું માને છે. તાજેતરમાં જ માનુષી જૂલિયન મેકડૉનાલ્ડ ડ્રેસમાં જોવા મળી હતી. જમ્પશૂટમાં તે ઘણી સુંદર જોવા મળી રહી.