many contestant slip on the floor bikini ramp miss universe 2019
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: બિકીની રાઉન્ડમાં રૂપાળી સ્પર્ધક ભફાંગ કરતી ખાબકી, એક નહીં ઘણી બધી નીચે પડી

VIDEO: બિકીની રાઉન્ડમાં રૂપાળી સ્પર્ધક ભફાંગ કરતી ખાબકી, એક નહીં ઘણી બધી નીચે પડી

 | 3:21 pm IST

મિસ યુનિવર્સ 2019ની વિજેતા સાઉથ આફ્રિકાની જોજિબિની ટૂંજી બની. જોજિબિનીએે 90 સુંદરીઓને હરાવીને આ ખિતાબ પોતાના નામે કર્યો. આ સ્પર્ધામાં એક બિકીની રાઉન્ડ પણ હતો. આ વખતે કેટલીક સ્પર્ધકો એક પછી એક એમ નીચે પડી હતી.

પરંતુ બધી જ સ્પર્ધકે આ રાઉન્ડમાં સરસ રીતે પોતાને સંભાળી. પડ્યા બાદ આ સુંદરીઓ ઉભી થઈ તાળીઓ પાડી ત્યાંથી અંદર જતી રહી. દર્શકોએ પણ પડનાર સુંદરીઓનો ઉત્સાહ ઓછો નથી થવા દીધો. આ વચ્ચે એક વીડિયો સામે આવ્યો છે કે જે ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક સ્પર્ધક આવે છે અને ઉત્સાહ સાથે બિકીનીમાં રેમ્પ વોક કરે છે. પરંતુ તે થોડો સમય પછી નીચે પડી જાય છે અને ઉભી થઈ ચાલવા લાગે છે. એવું કહેવાય છે કે આ જ જગ્યા પર એક કરતાં વધારે સુંદરીઓ પણ ખાબકી હતી. જુઓ અહીં કઈ રીતે આખી ઘટના બની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન