હાર પછી જીત છે, મજાક પણ હોય, તેમાં સામેલ શાબ્દિક સજા - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • હાર પછી જીત છે, મજાક પણ હોય, તેમાં સામેલ શાબ્દિક સજા

હાર પછી જીત છે, મજાક પણ હોય, તેમાં સામેલ શાબ્દિક સજા

 | 11:58 am IST

હિટમેન રોહિત શર્મા ચોથી વનડેમાં પાંચ જ રને આઉટ થઈ ગયા હતાં. સતત ત્રીજીવાર દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડાએ તેમને આઉટ કર્યા છે. ત્યારપછી ક્રિકેટ ફેન્સ ચોંકી ઉઠ્યા હતા. તેમણે રમુજી ટ્વિટ દ્વારા રોહિતની સાથોસાથે વિરાટ કોહલીની પણ હાંસી ઉડાવી હતી.