પાકિસ્તાનમા જાહેર રજા, કારણ હોલી હૈ,,, રંગો અને ગુલાલથી થયું રંગીન - Sandesh
NIFTY 10,094.25 -100.90  |  SENSEX 32,923.12 +-252.88  |  USD 65.1675 +0.24
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • પાકિસ્તાનમા જાહેર રજા, કારણ હોલી હૈ,,, રંગો અને ગુલાલથી થયું રંગીન

પાકિસ્તાનમા જાહેર રજા, કારણ હોલી હૈ,,, રંગો અને ગુલાલથી થયું રંગીન

 | 3:38 pm IST

પાકિસ્તાનમાં પણ હોળીની ભારે રંગેચંગે ઉજવણી કરાઈ છે. કરાચીમાં હિન્દુ સમુદાયે એકબીજાને રંગ અને ગુલાલ છાંટી હોળીની શુભેચ્છા પાઠવી હતી.

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર હોળીની ઉજવણીમાં મુસ્લિમો પણ જોડાય છે. કેટલાક વર્ષો અગાઉ પાકિસ્તાનમાં હોળીની રજા રખાતી ન હતી, પરંતુ હવે આ દિવસે જાહેર રજા હોય છે. પાકિસ્તાનમાં હિન્દુઓની વસતિ બે ટકા છે. આમાં હિન્દુઓ ઉપરાંત ખ્રિસ્તીઓ અને અન્ય ધર્મના લોકોનો પણ સમાવેશ થાય છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિન્દુઓની વસતિ સૌથી વધારે છે.