NIFTY 10,321.75 +12.80  |  SENSEX 33,314.56 +63.63  |  USD 65.1600 +0.23
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • મોદીએ જ્યારે હાથ લંબાવ્યા,પ્રેમનો સાગર છલકાયો, નેતાઓના ચહેરા મલકાયા

મોદીએ જ્યારે હાથ લંબાવ્યા,પ્રેમનો સાગર છલકાયો, નેતાઓના ચહેરા મલકાયા

 | 12:12 pm IST


જર્મનીના હેમ્બર્ગમાં યોજાઈ રહેલા જી-20 શીખર સંમેલન વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા વિશ્વભરના નેતાઓએ દોટ મુકી હતી. તેઓ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલ, જાપાનના વડાપ્રધાન શિજો આબે, બ્રિકસ દેશોનાનેતાઓ, ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટૂટો, ઈન્ડોનેશિયાના વડાપ્રધાન જોકો વિડોડો અને વિયેટનામના વડાપ્રધાન ન્ગૂયેન શુયાન સહિતના વૈશ્વિક નેતાઓએ દોટ મુકી હતી.