Manyata Dutt share bikini photos from Singapore holidays diaries
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • સંજુ ગયો ફરવા, ઢગલાબંધ બિકીની ચેન્જ કરતી દેખાઈ પત્ની માન્યતા, Photos

સંજુ ગયો ફરવા, ઢગલાબંધ બિકીની ચેન્જ કરતી દેખાઈ પત્ની માન્યતા, Photos

 | 5:42 pm IST

સંજય દત્તની બાયોપિક સંજુ બોલિવુડમાં જબરદસ્ત હીટ બની છે. બીજા અઠવાડિયે પણ આ ફિલ્મ રેકોર્ડબ્રેક કમાણી કરી છે. ચારેતરફ સંજય દત્તના નામની ચર્ચા છે. ત્યારે પોતાની સક્સેસ બાદ સંજય દત્ત ફેમિલી સાથે સિંગાપુર ફરવા નીકળી ગયો છે.

સંજય દત્ત હાલ પોતાના ફેમિલી સાથે હોલિડે એન્જોય કરી રહ્યો છે. સંજય દત્ત અને તેની પત્ની સોશિયલ મીડિયા પર હોલિડેની ઢગલાબંધ તસવીરો શેર કરી રહ્યા છે. જેમાં સૌથી વધુ તેની પત્ની માન્યતા દત્તની ચર્ચા ચાલી રહી છે. માન્યતાએ અહીંની પુલ ફોટોઝ શેર કર્યા છે. જેમાં તે બીકીની પહેરીને હોટ અંદાજમાં નજર આવી રહી છે. માન્યાએ ઢગલાબંધ બીકીની પહેરીને ફોટો પડાવ્યા છે, જે સોશિયલ મીડિયા પર શેર થઈ રહ્યા છે. જેમાં એક તસવીર સંજય દત્તને કિસ કરતી પણ છે. આ ફોટો તેણે પોતાની ઈન્સ્ટા સ્ટોરીમાં પોસ્ટ કરી છે.