માન્યતા દત્તે ઘણા લાંબા સમય પછી શેર કર્યા હોટ અને ગ્લેમરસ ફોટો, લોકોએ કરી વાહવાહી
બોલીવુડના દિગ્ગજ અભિનેતા સંજય દત્ત(Sunjay Dutt)ની પત્ની માન્યતા દત્ત (Manyata Dutt) આજકાલ સોશિયલ મીડિયા (Social Media)માં ખુબ જ એક્ટિવ રહે છે. માન્યતા દત્ત (Manyata Dutt)ના કેટલાક ફોટો સોશિયલ મીડિયા (Social Media) પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. માન્યતાએ હાલમાં જ પોતાના કેટલાક હોટ અને ગ્લેમરસ ફોટો પોતાના ઈંસ્ટાગ્રામ(Instagram) પર શેર કર્યા હતા. જે હવે ઈન્ટરનેટ(Internet) પર છવાઈ ગયા છે. માન્યતા દત્ત (Manyata Dutt) દ્વારા શેર કરવામાં આવેલા આ ફોટોને ઈંસ્ટાગ્રામ પર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ ફોટોને અત્યાર સુધી લાખો લાઈક્સ પણ મળી ચૂકી છે. ફોટો પર લોકો કમેંટ્સ કરી માન્યતા દત્તની સુંદરતાના પણ ખૂબ જ વખાણ કરી રહ્યા છે. જુઓ આ PHOTOS..
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન