marathi actress Meera Joshi Hot pictures viral on social media
  • Home
  • Featured
  • ‘બાજીરાવ મસ્તાની’ના ‘પિંગા’ ગીતની કોરિયોગ્રાફર મીરાએ તાપમાન વધાર્યું, શેર કર્યા બોલ્ડ PHOTOS

‘બાજીરાવ મસ્તાની’ના ‘પિંગા’ ગીતની કોરિયોગ્રાફર મીરાએ તાપમાન વધાર્યું, શેર કર્યા બોલ્ડ PHOTOS

 | 6:51 pm IST

લોકપ્રિય મરાઠી સિરિયલ ‘તુઝ માઝ બ્રેકઅપ’માં જોવા મળેલી મીરા તેના સ્માઈલી ફોટોને લઈ લોકપ્રિય છે. મરાઠી ઈન્ડસ્ટ્રીની એક બોલ્ડ અભિનેત્રી મીરા જોશી તેની તસવીરો સાથે તાપમાનમાં વધારો કરી રહી છે. ફેન્સમાં આ ફોટો એક હોટ ટોપિક બનીને ઉભો છે. અભિનય સિવાય તેને ડાન્સ પણ પસંદ છે અને તેણે અનેક ડાન્સ રિયાલિટી શોમાં ભાગ લીધો છે.

ઘણા ફેન્સ નથી જાણતાં કે મીરાને ‘બાજીરાવ મસ્તાની’ માટે સહાયક કોરિયોગ્રાફર તરીકે કામ કરવા માટે પસંદ કરવામાં આવી હતી. ‘પિંગા’ ગીત માટે પ્રિયંકા ચોપરાને તેની મરાઠી ચાલ લેવામાં મીરાએ જ મદદ કરી હતી. પરંતુ આ બધા સિવાય તેના સ્માઈલી ફોટો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન