Maharashtra Couple tied knot by exchanging Snake Garland; Watch Video
  • Home
  • Featured
  • Viral Video: વધૂએ વરરાજાને પહેરાવી ‘સાપની માળા’, નહીં જોયા હોય આવા લગ્ન

Viral Video: વધૂએ વરરાજાને પહેરાવી ‘સાપની માળા’, નહીં જોયા હોય આવા લગ્ન

 | 5:44 pm IST

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેણે દરેક લોકોને હેરાન કર્યા છે. લગ્નના આ વિડીયોને ખૂબ શેર કરવામાં આવ્યો છે. તમે પણ લગભ જ આવા લગ્ન જોયા હશે.

એક એવા લગ્ન થયા છે ક્યાં વાર-વધૂએ એક બીજાને સાંપની માળા પહેરાવી છે. તમે પણ આ વિડીયોને જોઇને હેરાન થઇ શકો છો. ફેસબુક પોસ્ટ અનુસાર, વરમાળાની જગ્યાએ સાંપને માળા બનાવીને પહેરાવવામાં આવી હતી.

આ વિડીયોને ઘણા ફેસબુક યુઝર્સ શેર કરી ચુક્યા છે. વિડિઓ ક્યાંનો છે અને ક્યારનો છે તે હજી સામે નથી આવ્યું. પર્નાતું આ વિડિઓને હાલમાં ખૂબ શેર કરવામાં આવ્યો છે.

વિડીયોમાં જોવા મળે છે કે બંને સાંપને હાથમાં આપવામાં આવે છે. વરરાજાના હાથમાં સાંપ નીકળી જાય છે, જે પછી તેમને ફરીથી હાથમાં આપવામાં આવે છે. જે પછી વિધિને શરૂ કરવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન