Marshmello brought the house down together at a concert in Pune
  • Home
  • Videos
  • Featured Videos
  • અમેરિકન Dj Marshmelloએ પુલાવામા શહીદોને આપી શ્રદ્ધાંજલિ, જુઓ વીડિયો…

અમેરિકન Dj Marshmelloએ પુલાવામા શહીદોને આપી શ્રદ્ધાંજલિ, જુઓ વીડિયો…

 | 4:56 pm IST

Dj Marshmelloએ તાજેતરમાં દિલ્હી, પુણે અને હૈદરાબાદમાં લાઇવ શો કર્યા છે. આ શો દરમિયાન અમેરિકન રોકસ્ટારે પુલવામા અટેકમાં શહીદ થયેલા 44 જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી. પર્ફોર્મેંસ શરૂ થતા પહેલા બે મિનિટનું મૌન રાખવામાં આવ્યું હતું. Dj Marshmello એક અમેરિકન ઈલેક્ટ્રોનિક મ્યુઝિક પ્રોડ્યુસરની પહેલા એક DJ છે. તેઓ હમેશા તેમનું મોઢું છુપાવીને રાખે છે. કાર્યક્રમ દરમિયાન પર તેઓ મોઢાં પર એખ ગોલ ડબ્બો પહેરે છે. જેમાં લાઇટ્સ જગમગ થયા છે.

Dj Marshmelloએ કહ્યું કે,‘ભારતીય જવાનો માટે બે મિનિટનું મૌન જેમને આતંકવાદી હુમલામાં પોતાનો જીવ ગુમાવ્યો છે.’ કાર્યક્રમ દરમિયાન તિરંગો પર લહરાવવામાં આવ્યો હતો. આ મ્યુઝિક કોન્સર્ટમાં બોલિવુડ અભિનેતા કાર્તિક આર્યન પર જાહર હતો. જુઓ વીડિયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન