આજે માસિક શિવરાત્રિ, આ મંત્રોના જાપથી શિવજી કરી દેશે બેડોપાર - Sandesh
  • Home
  • Astrology
  • આજે માસિક શિવરાત્રિ, આ મંત્રોના જાપથી શિવજી કરી દેશે બેડોપાર

આજે માસિક શિવરાત્રિ, આ મંત્રોના જાપથી શિવજી કરી દેશે બેડોપાર

 | 11:37 am IST

ભોળાનાથ તેના ભક્તોની નિસ્વાર્થ ભક્તિથી ઝડપથી પ્રસન્ન થઈ જાય છે અને તેમની દરેક મનોકામના પૂરી પણ કરી દે છે. જટાધારી શિવજી સમક્ષ મનની ઈચ્છા વ્યક્ત કરવા માટે આજનો દિવસ અત્યંત ખાસ છે. કારણ કે આજે છે માસિક શિવરાત્રિ, જે શિવજીના ખાસ અને પ્રિય દિવસોમાંથી એક છે. આજના દિવસે જીવનમાં જે પણ સમસ્યા નડતર રૂપ હોય તેના માટેના મંત્રોચ્ચારથી સર્વશક્તિશાળી મહાદેવ સુખ-શાંતિની વર્ષા કરી દે છે. તો જાણી લો કયા કયા છે આ ખાસ મંત્રો.

આવક વૃદ્ધિ માટે– શં હ્રીં શં

લગ્ન સંબંધિત સમસ્યા દૂર કરવા માટે– ૐ એં હ્રી શિવ ગૌરી મવ હ્રીં એં ઓમ્

શત્રુ માટે– ૐ મં શિવ સ્વરૂપાય ફટ્

રોગ દૂર કરવા માટે– ૐ હૈં સદા શિવાય રોગ મુક્તાય હૈં ફટ્

સાડાસતી માટે– હ્રીં ૐ નમ: શિવાય હ્રીં

અભ્યાસમાં સફળતા માટે– ૐ એં ગે એં ૐ

વિદેશ યાત્રા માટે– ૐ અનંગ વલ્લભાયે વિદેશ ગમનાય કાર્યસિદ્ધયર્થે નમ:

સુખ-શાંતિ માટે– ૐ હ્રૌં શિવાય શિવપરાય ફટ્

પ્રેમ પ્રાપ્તિ માટે– ૐ હ્રીં ગ્લૌં અમુકં સમ્મોહય ફટ્

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન