Mathematics Professor Teaching Love Formula In Girls College
  • Home
  • Featured
  • વિદ્યાર્થિનીઓને ‘પ્રેમનાં દાખલા’ શીખવવા પ્રોફેસરને પડ્યા ભારે, જુઓ વિડીયો

વિદ્યાર્થિનીઓને ‘પ્રેમનાં દાખલા’ શીખવવા પ્રોફેસરને પડ્યા ભારે, જુઓ વિડીયો

 | 1:13 pm IST

હરિયાણાનાં કરનાલમાં એક મહિલા કૉલેજમાં વિદ્યાર્થિનીઓને ‘પ્રેમનાં દાખલા’ શીખવવાનાં આરોપમાં ગણિતનાં પ્રોફેસરની સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પ્રોફેસર જ્યારે ક્લાસમાં છોકરીઓને બ્લેકબૉર્ડ પર ‘દાખલા’ લખીને તેમને શીખવી રહ્યા હતા. પ્રોફેસર જ્યારે ક્લાસમાં છોકરીઓને બ્લેકબૉર્ડ પર આ દાખલા લખીને તેમને શીખવી રહ્યા હતા ત્યારે એક છોકરીએ પોતાના મોબાઈલ ફોનમાં આ રેકૉર્ડિંગ કરી દીધું હતુ અને ત્યારબાદ આ વિડીયો કૉલેજનાં પ્રિન્સિપાલને આપવામાં આવ્યો. પ્રિન્સિપાલ વિડીયો જોયા બાદ પ્રોફેસર ચરણ સિંહને સસ્પેન્ડ કરી દીધા. આ સાથે પ્રોફેસરે વિદ્યાર્થિનીઓને લેખિતમાં માફી માંગી. આ વિડીયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થઇ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન