PHOTOS : મૌની રોયે તો બતાવી દીધો હોટ અને બોલ્ડ અવતાર, એકથી એક ગ્લેમરસ ફોટો કર્યા શેર – Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS : મૌની રોયે તો બતાવી દીધો હોટ અને બોલ્ડ અવતાર, એકથી એક ગ્લેમરસ ફોટો કર્યા શેર

PHOTOS : મૌની રોયે તો બતાવી દીધો હોટ અને બોલ્ડ અવતાર, એકથી એક ગ્લેમરસ ફોટો કર્યા શેર

 | 10:37 pm IST
  • Share

મૌની રોયે (Mauni Roy) ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડ(Bollywood)માં એક અલગ ઓળખ બનાવી લીધી છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહેતી મૌની રોયે (Mauni Roy) તેના નવા લુકને લઈને ચર્ચામાં રહે છે. લોકો મૌની રોય(Mauni Roy) ના હોટ અને ગ્લેમરસ લુક લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ (Instagram) પર આવતાની સાથે જ મૌની રોય (Mauni Roy)ની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર લોકપ્રિય થઈ ગઈ છે. મૌની રોય (Mauni Roy) બ્લેક કલરના નેટ અપરમાં જોવા મળી રહી છે. ચાહકો તેની આ તસવીરોના વખાણ કરી રહ્યા છે. આ તસવીરોમાં મૌની રોય (Mauni Roy) ખૂબ જ હોટ લાગી રહી છે. આ ફોટો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. જુઓ VIDEO…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન