Mauni Roy once again posted a hot photo and caused stir on the internet
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • PHOTOS : મૌની રોયે કરાવ્યું એકદમ Hot Photoshoot, જુઓ એકથી એક ગ્લેમરસ તસવીર

PHOTOS : મૌની રોયે કરાવ્યું એકદમ Hot Photoshoot, જુઓ એકથી એક ગ્લેમરસ તસવીર

 | 2:15 pm IST
  • Share

મૌની રોયે (Mouni Roy) ખૂબ જ ઓછા સમયમાં બોલિવૂડ(Bollywood)માં એક અલગ ઓળખ બનાવી લીધી છે. સોશિયલ મીડિયા (Social Media) પર એક્ટિવ રહેતી મૌની રોયે (Mouni Roy) તેના નવા લુકને લઈને ચર્ચામાં રહે છે. લોકો મૌની રોય(Mauni Roy) ના હોટ અને ગ્લેમરસ લુક લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે. ઇન્સ્ટાગ્રામ (Instagram) પર આવતાની સાથે જ મૌની રોય (Mouni Roy)ની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા (Social Media) પર લોકપ્રિય થઈ ગઈ છે. મૌની રોય (Muni Roy) સ્ટ્રીપ ડ્રેસમાં જોવા મળી રહી છે. આ ફોટોમાં અભિનેત્રીનું ફિગર બતાઈ રહ્યું છે. જેના પર લોકો ફિદા થઈ ગયા હતા. ચાહકો તેની આ તસવીરોના વખાણ કરી રહ્યા છે. આ તસવીરોમાં મૌની રોય (Mouni Roy) ખૂબ જ હોટ લાગી રહી છે. આ ફોટો હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. જુઓ Photos..

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન