Meet Asia's most beautiful girl Sapna Vyas, Sapna's Stunning Photo Gallery
  • Home
  • Photo Gallery
  • આ છે સૌથી સુંદર યુવતી કે જે બોલીવુડ અભિનેત્રીઓને પણ પાડે ફિક્કી

આ છે સૌથી સુંદર યુવતી કે જે બોલીવુડ અભિનેત્રીઓને પણ પાડે ફિક્કી

 | 12:26 pm IST

ભારતમાં જો સુંદરતાનું ઉદાહરણ આપવામાં આવે તો બોલીવુડ અભિનેત્રીઓનો લાઈન લાગે તેમ છે. પરંતુ આજે આપણે એક એવી યુવતી વિશે વાત કરીશું. જેને જોઈને બોલીવુડ અભિનેત્રીઓની સુંદરતા પણ ફિક્કી પડી જશે. તેનું નામ છે સપના વ્યાસ…

સપના વ્યાસ ગુજરાતની છે અને સપનાનાં પિતા જય નારાયણ ગુજરાતના જાણીતા રાજનેતા છે. સપના ભારતની જાણીતી ફિટનેશ ટ્રેનર છે. એને તે સોશિયલ મીડિયામાં મારફતે અવારનવાર લોકોની સામે આવતી રહે છે. તે પોતાના ફિટનેશ ફંડાના વીડિયો પોસ્ટ કરીને પોતાના પ્રશંસકોને ફિટ રહેવા માટે અવેરનેસ ફેલાવતી રહે છે.

તમને જણાવી દઇએ કે, સોશિયલ મીડિયા પર સપના વ્યાસના કરોડો ફેન્સ છે અને તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે.

સપના એક સમયે ખુબ જાડી હતી તેનું વજન લગભગ 86 કિલો હતું. પરંતુ તેણે યોગા, જીમથી પોતાનો વજન ઘટાડી 53 કિલો કરી દીધું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન