જાવેદ ઝાફરીની દીકરી અલાવિયા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે હોટ અને ગ્લેેમરસ તસવીરો - Sandesh
  • Home
  • Photo Gallery
  • જાવેદ ઝાફરીની દીકરી અલાવિયા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે હોટ અને ગ્લેેમરસ તસવીરો

જાવેદ ઝાફરીની દીકરી અલાવિયા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે હોટ અને ગ્લેેમરસ તસવીરો

 | 11:27 am IST

અલાવિયા ઝાફરી નામ તો સાંભળ્યુ જ હશે, પરંતુ જો આ નામથી તમે અવગત ના હોવ તો જાણી લો. અલાવિયા ઝાફરી પ્રખ્યાત વોયસ આર્ટિસ્ટ, ડાન્સર અને કોમેડીયન જાવેદ ઝાફરીની દીકરી છે. અલાવિયા ખુબ જ સુંદર છે. અલાવિયા સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેવાની સાથે પોતાના ગ્લેમરસ અને હોટ તસવીરોનાં કારણે લોકો વચ્ચે છવાયેલી રહે છે. અલાવિયા ઝાફરીની ગણતરી હાલમાં બોલિવૂડનાં મોસ્ટ ફેમસ સ્ટાર કિડ્સમાં કરવામાં આવે છે. ઇન્સ્ટાગ્રામ પર અલાવિયાને લગભગ 80 હજારથી વધારે લોકો ફોલો કરે છે. અલાવિયા અભિનેત્રી શ્રીદેવીની નાની દીકરી ખુશી કપૂરની ક્લોઝ ફ્રેંડ છે. અલાવિયાને રણવીર સિંહ ખુબ જ પસંદ છે જ્યારે તે જસ્ટિન બીબરની તે ખુબ મોટી પ્રશંસક છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન